ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કઈ ચિત્રકળા પર મુઘલ ચિત્રકળાનો પ્રભાવ પડ્યો નથી ? રાજસ્થાની પહાડી કાંગડા કાલીઘાટ રાજસ્થાની પહાડી કાંગડા કાલીઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના સૂરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નકકશીકાર સ્તંભોવાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યા આવેલું છે ? હમ્પી ભદ્રાચલના શ્રીરંગમ બેલુર હમ્પી ભદ્રાચલના શ્રીરંગમ બેલુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ? હરદ્વારા જિલ્લો ચમોલી જિલ્લો નૈનિતાલ જિલ્લો અલમોડા જિલ્લો હરદ્વારા જિલ્લો ચમોલી જિલ્લો નૈનિતાલ જિલ્લો અલમોડા જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? ઓનમ - કેરળ પોંગલ - તમિલનાડુ બિહુ - આસામ ગણગોર - બિહાર ઓનમ - કેરળ પોંગલ - તમિલનાડુ બિહુ - આસામ ગણગોર - બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? વાદ્ય સંગીત ચલચિત્ર ડિરેક્ટર નૃત્ય વ્યંગ ચિત્ર બનાવનાર વાદ્ય સંગીત ચલચિત્ર ડિરેક્ટર નૃત્ય વ્યંગ ચિત્ર બનાવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP