કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સ્ટાર્ટ અપ બ્રિજનો શુભારંભ કર્યો ? શ્રીલંકા UAE બાંગ્લાદેશ UK શ્રીલંકા UAE બાંગ્લાદેશ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં લૉન્ચ કરાયેલા ‘ગતિશક્તિ સંચાર પોર્ટલ' અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યુનાઈટેડ નેશન્સ દ્વારા 'ગુમ થયેલા બાળકો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? UAE USA UK એક પણ નહીં UAE USA UK એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ના ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની થીમ શું છે ? Museums and cultural land scapes The power of museums Museum for equality Museums for a sustainable society Museums and cultural land scapes The power of museums Museum for equality Museums for a sustainable society ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ માટે સમજૂતી કરી ? USA જર્મની ઓસ્ટ્રેલિયા જાપાન USA જર્મની ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં અમેરિકા દ્વારા આયોજિત પ્રથમ લોકશાહી સમીટની થીમ શું હતી ? Strenthening democracy and defending againsts authoritarianism Fighting Corruption આપેલ તમામ Promoting Respect for Human Rights Strenthening democracy and defending againsts authoritarianism Fighting Corruption આપેલ તમામ Promoting Respect for Human Rights ANSWER DOWNLOAD GUJARATI MCQ APP