કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નવદૂત ડ્યૂલ - મોડ લોકોમોટિવનો વિકાસ ભારતીય રેલવેના ક્યા વિભાગે કર્યો છે ? ઉત્તર રેલવે પૂર્વોતર રેલવે પશ્ચિમ મધ્ય રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે પૂર્વોતર રેલવે પશ્ચિમ મધ્ય રેલવે દક્ષિણ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (NDB)ની કેટલામી બેઠકની નવી દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધ્યક્ષતા કરી હતી ? 13મી 7મી 5મી 8મી 13મી 7મી 5મી 8મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ’ (International Firefighter's Day) તરીકે કયો દિવસ ઉજવાય છે ? 15 મે 2 મે 4 મે 10 મે 15 મે 2 મે 4 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 1 મે, 2022ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? 62મા 63મા 61મા 60મા 62મા 63મા 61મા 60મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022નું 'ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ’ કોણે જીત્યુ છે ? સુશ્રી ગીતાંજલી શ્રી શ્રી ગોર્ડન વિલિયમ્સ શ્રી વિલિયમ ટ્રેવર સુશ્રી ગીતા શર્મા સુશ્રી ગીતાંજલી શ્રી શ્રી ગોર્ડન વિલિયમ્સ શ્રી વિલિયમ ટ્રેવર સુશ્રી ગીતા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આરોગ્ય સેવા માટે વાણિજ્યિક ડ્રોન સેવાઓ શરૂ કરનારું પ્રથમ રાજય કર્યું બન્યું ? આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP