કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવને રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યા ? બાલકૃષ્ણ દોશી નિરજ ચોપરા લતા મંગેશકર નરેન્દ્ર મોદી બાલકૃષ્ણ દોશી નિરજ ચોપરા લતા મંગેશકર નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022' માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? ફિનલેન્ડ નોર્વે ડેન્માર્ક સ્વીડન ફિનલેન્ડ નોર્વે ડેન્માર્ક સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની શરૂઆત કરી છે ? રશિયા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રેલવે મંત્રાલયે હાઈપરલૂપ ટેકનોલોજી અંગે કઈ સંસ્થા સાથે સહયોગની મંજૂરી આપી ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ (International Astronomy Day) ક્યારે મનાવાય છે ? 28 એપ્રિલ 2 મે 5 મે 10 મે 28 એપ્રિલ 2 મે 5 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP