કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનો પ્રથમ ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? કર્ણાટક કેરળ ઓડિશા હરિયાણા કર્ણાટક કેરળ ઓડિશા હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ સ્પોટર્સ કોમ્પલેક્સની આધારશીલા મુકી ? સુરત ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ‘મુજીબ–ધ મેકિંગ ઓફ અ નેશન્સ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફટનન્ટ ગવર્નર) તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? શ્રી અરવિંદ મનોહર શ્રી અરવિંદ ત્રિવેદી શ્રી વિનયકુમાર સક્સેના શ્રી વિનય ત્રિવેદી શ્રી અરવિંદ મનોહર શ્રી અરવિંદ ત્રિવેદી શ્રી વિનયકુમાર સક્સેના શ્રી વિનય ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ‘નેશનલ ડેટા એન્ડ એનાલિટિક પ્લેટફોર્મ (NDAP)' કઈ સંસ્થા દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું ? આપેલ પૈકી એકપણ નહિ નીતિ આયોગ નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ઈસરો આપેલ પૈકી એકપણ નહિ નીતિ આયોગ નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ઈસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ માપ વિજ્ઞાન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 6 મે 11 મે 20 મે 30 મે 6 મે 11 મે 20 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP