કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે મનાવાય છે ? 19 મે 22 મે 16 મે 29 મે 19 મે 22 મે 16 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) મે, 2022માં કયા સ્થળે ક્વાડ સમિટ યોજાઈ હતી ? ટોક્યો, જાપાન ન્યૂયોર્ક, અમેરિકા દિલ્હી, ભારત મોસ્કો, રશિયા ટોક્યો, જાપાન ન્યૂયોર્ક, અમેરિકા દિલ્હી, ભારત મોસ્કો, રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતના પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન-ઈંધણ ધરાવતા ઈલેક્ટ્રિક જહાજોનું નિર્માણ કઈ કંપની કરશે ? મઝગાંવ ડોક લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. કોચીન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. કોચીન શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન કોણ છે ? મેથ્યુ વેડ રાશિદ ખાન હાર્દિક પંડયા મોહમ્મદ શામી મેથ્યુ વેડ રાશિદ ખાન હાર્દિક પંડયા મોહમ્મદ શામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બીજું ભારત-નોર્ડિક શિખર સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? નોર્વે ફિનલેન્ડ સ્વીડન ડેન્માર્ક નોર્વે ફિનલેન્ડ સ્વીડન ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. આપેલ તમામ તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. આપેલ તમામ તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP