કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ ભારત અને ક્યા દેશ વચ્ચે ચાલે છે ? શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર દેશ ક્યો બન્યો ? વેનેઝુએલા કતાર રશિયા ઈરાન વેનેઝુએલા કતાર રશિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યો દેશ અવકાશમાં સોલર પ્લાન્ટ સ્થાપશે ? ચીન જાપાન ફ્રાન્સ અમેરિકા ચીન જાપાન ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર' અને ‘ગ્રામીણ ઓલિમ્પિક્સ’ની જાહેરાત કરી હતી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક શ્રી કે.કે.નું નિધન થયું છે. તેનું પૂરું નામ જણાવો ? શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી (PMAY-U)નું અમલીકરણ મંત્રાલય ક્યું છે ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP