કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સેવાઓમાં સુધારા માટે રાષ્ટ્રીય ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કનો મુસદ્દો જારી કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈન્ડો- UK કલ્ચર પ્લેટફોર્મના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? A.R.રહેમાન અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર એસ.એસ.રાજામૌલી A.R.રહેમાન અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર એસ.એસ.રાજામૌલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) યુરોપના સૌથી મોટા સ્ટાર્ટ-અપ સંમેલન વિવાટેક (Vivatech)માં ક્યા દેશને 'કન્ટ્રી ઓફ ધ યર’ તરીકે માન્યતા આપવામાં આવી ? અમેરિકા જાપાન ભારત ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ભારત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 11 જૂન 13 જૂન 18 જૂન 25 જૂન 11 જૂન 13 જૂન 18 જૂન 25 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘ભારતીય બિઝનેસ પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP