કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
NeSDAના અહેવાલ અનુસાર, નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ ડિલીવરી એસેસમેન્ટ (NeSDA)માં ક્યા રાજ્યને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું ?

કેરળ
ગુજરાત
કર્ણાટક
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
શ્રેષ્ઠ (SHRESHTHA = Scheme for Residential Education for Students in High Schools in Targeted Areas) યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
ગૃહ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP