કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો બીજો દેશ મધ્ય આફ્રિકન ગણરાય (CAR) છે.
બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો પ્રથમ દેશ એલ સાલ્વાડોર છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2022 અનુસાર, વિશ્વનું સૌથી સારું રહેવાલાયક શહેર કયું છે ?

ઓસાકા
જીનિવા
વિયેના
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ બેદતી અને વરદા નદીઓને જોડવાનો પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

ઓડિશા
આંધ્ર પ્રદેશ
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP