કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નવનિર્મિત રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી વારાણસી ભોપાલ રાંચી નવી દિલ્હી વારાણસી ભોપાલ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર દેશ ક્યો બન્યો ? રશિયા ઈરાન વેનેઝુએલા કતાર રશિયા ઈરાન વેનેઝુએલા કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પીલીભીત ટાઈગર પ્રોટેક્શન ફાઉન્ડેશન સ્થાપવાની મંજૂરી આપી? બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સેવાઓમાં સુધારા માટે રાષ્ટ્રીય ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કનો મુસદ્દો જારી કર્યો ? ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સંગીત દિવસ ક્યારે મનાવાય છે ? 11 જૂન 27 જૂન 8 જૂન 21 જૂન 11 જૂન 27 જૂન 8 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP