કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સગર્ભા મહિલાઓ માટે ‘આંચલ’ નામક આરોગ્ય દેખરેખ યોજના શરૂ કરી છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે જળ સંરક્ષણ માટે ‘સુજલ' નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો ?

ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP