કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નવનિર્મિત રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી રાંચી વારાણસી ભોપાલ નવી દિલ્હી રાંચી વારાણસી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું સૌથી મોટું શૈક્ષણિક મેટાવર્સ અને ભારત બ્લોકચેઈન નેટવર્ક લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. મેટાવર્સિટી પોલીવર્સિટી એજ્યુવર્સિટી ટેકનોવર્સિટી મેટાવર્સિટી પોલીવર્સિટી એજ્યુવર્સિટી ટેકનોવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દરેક સિગારેટ પર ચેતવણી છાપવાનો નિર્દેશ કરનાર પ્રથમ દેશ ક્યો છે ? નોર્વે કેનેડા ડેન્માર્ક અમેરિકા નોર્વે કેનેડા ડેન્માર્ક અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લામાં ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ – 2022નો શુભારંભ કર્યો ? સુરેન્દ્રનગર સુરત અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર સુરત અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ડે ક્યારે મનાવાય છે. 16 જૂન 7 જૂન 2 જૂન 1 જૂન 16 જૂન 7 જૂન 2 જૂન 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યના પોસ્ટ વિભાગે પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરીને ટપાલની ડિલિવરી કરી ? પંજાબ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન પંજાબ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP