કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સમુદ્ર તટોના સમગ્ર વ્યવસ્થાપન માટે બીચ વિજિલ એપ લૉન્ચ કરી ? ગોવા કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રિઝવમાં સામેલ કરવામાં આવેલ ખુવ્સગુલ લેક નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલું છે ? મોંગોલિયા ઉઝબેકિસ્તાન રશિયા ચીન મોંગોલિયા ઉઝબેકિસ્તાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યના પોસ્ટ વિભાગે પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરીને ટપાલની ડિલિવરી કરી ? રાજસ્થાન ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistics Day) ક્યારે મનાવાય છે ? 26 જૂન 29 જૂન 27 જૂન 28 જૂન 26 જૂન 29 જૂન 27 જૂન 28 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP