કાયદો (Law) સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યા વર્ષે ઘડાયો ? 1960 1954 1956 1958 1960 1954 1956 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કેદની સજામાં કયા પ્રકારનો સમાવેશ થાય છે ? આપેલ તમામ સાદી સખત એકાંત આપેલ તમામ સાદી સખત એકાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ? ગેરકાયદેસર મંડળીના સભ્યો બખેડો બિગાડ (મિસચિફ) હુલ્લડ ગેરકાયદેસર મંડળીના સભ્યો બખેડો બિગાડ (મિસચિફ) હુલ્લડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ? 10 વર્ષ 7 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 3 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ? બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 ઇન્ડિયન પોલીસ એક્ટ 302 સી.આર.પી.સી. કલમ 302 આઈ.પી.સી. કલમ 302 બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 ઇન્ડિયન પોલીસ એક્ટ 302 સી.આર.પી.સી. કલમ 302 આઈ.પી.સી. કલમ 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? સાત બે ત્રણ પાંચ સાત બે ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP