કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2024 2023 2025 2026 2024 2023 2025 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્ટ એક્ટ, 1985 વર્તમાનમાં ક્યા મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સહકાર મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સહકાર મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નિપુણ (National Initiative for Promoting Upskilling of Nirman - NIPUN) ક્યા મંત્રાલયની પહેલ છે ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય MSME મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય MSME મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન સંકલ્પ’ ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? ભારતીય વાયુસેના ભારતીય નૌસેના CRPF BSF ભારતીય વાયુસેના ભારતીય નૌસેના CRPF BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) UNCTADના અહેવાલ અનુસાર, 2021માં FDI મેળવવાની બાબતે ભારતનો ક્રમ કેટલામો છે ? 9મો 16મો 7મો 5મો 9મો 16મો 7મો 5મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતના પ્રથમ લવન્ડર મહોત્સવનું આયોજન ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું ? લદાખ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ લદાખ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP