કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ પરિવાર દિવસ’ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 15 મે 17 મે 30 મે 25 મે 15 મે 17 મે 30 મે 25 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે 2030 સુધીમાં 15,000 સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરી ? મહારાષ્ટ્ર દિલ્હી તમિલનાડુ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી તમિલનાડુ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વર્ષ 2022નો ટેમ્પલટન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ? શ્રી ફ્રેન્ક વિલ્ઝેક શ્રી ફેનીસ કોલીન શ્રી માઈકલ હેલર શ્રી જૈન વેઈનર શ્રી ફ્રેન્ક વિલ્ઝેક શ્રી ફેનીસ કોલીન શ્રી માઈકલ હેલર શ્રી જૈન વેઈનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘બુદ્ધ પૂર્ણિમા’ તરીકે કઈ પૂનમ ઉજવાય છે ? ચૈત્ર સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ અષાઢ સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ અષાઢ સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો ? 13 11 10 8 13 11 10 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ’ (International Firefighter's Day) તરીકે કયો દિવસ ઉજવાય છે ? 2 મે 4 મે 15 મે 10 મે 2 મે 4 મે 15 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP