કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? મેન્સ રેસલિંગ મેન્સ ફૂટબોલ મેન્સ હોકી મેન્સ બેડમિન્ટન મેન્સ રેસલિંગ મેન્સ ફૂટબોલ મેન્સ હોકી મેન્સ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં જારી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 125મો 150મો 170મો 112મો 125મો 150મો 170મો 112મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 22 થી 28 મે દરમિયાન જીનીવામાં 'વિશ્વ સ્વાસ્થ્ય સભા' અથવા ‘વર્લ્ડ હેલ્થ એસેમ્બલ'નું કેટલામું સત્ર યોજાયુ હતું ? 72 મુ 75 મુ 77 મુ 73 મુ 72 મુ 75 મુ 77 મુ 73 મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022' માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? નોર્વે ફિનલેન્ડ ડેન્માર્ક સ્વીડન નોર્વે ફિનલેન્ડ ડેન્માર્ક સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ISRO દ્વારા શુક્ર ગ્રહ માટેનું મિશન ક્યારે લૉન્ચ કરવામાં આવશે ? ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2024 નવેમ્બર 2027 ઓક્ટોબર 2026 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2024 નવેમ્બર 2027 ઓક્ટોબર 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 30 મે 31 મે 1 જૂન 29 મે 30 મે 31 મે 1 જૂન 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP