કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ થાઈરોઈડ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 12 મે 25 મે 8 મે 19 મે 12 મે 25 મે 8 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ ઉત્પાદન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાયો ? બિહાર મિઝોરમ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મિઝોરમ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 7 મે, 2022ના રોજ ‘સીમા સડક સંગઠન’ (Border Roads Organization- BRO)ના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે ? 60 મા 62 મા 70 મા 50 મા 60 મા 62 મા 70 મા 50 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે ક્યા સ્થળે મોબાઈલ કન્ટેનર હોસ્પિટલની સ્થાપના કરી ? કોચી મેંગલુરુ વિશાખાપટ્ટનમ ઈન્દોર કોચી મેંગલુરુ વિશાખાપટ્ટનમ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રેલવે મંત્રાલયે હાઈપરલૂપ ટેકનોલોજી અંગે કઈ સંસ્થા સાથે સહયોગની મંજૂરી આપી ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ‘વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં કુલ 180 દેશોમાંથી ભારત કયા ક્રમે છે ? 170 150 144 120 170 150 144 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP