કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે લર્નિંગ ગેપને ભરવા માટે એનમ એન્ડ્રુમ યોજના શરૂ કરી ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'વૈશ્વિક માતા-પિતા દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 31 મે 7 જૂન 1 જૂન 2 જૂન 31 મે 7 જૂન 1 જૂન 2 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય ઉદ્યાનમાં સામુદાયિક વન સંસાધન (CFR) અધિકારને માન્યતા આપનારું બીજુ રાજ્ય ક્યું બન્યું ? મધ્ય પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ક્યા રાજ્યમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટર રોડ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ? ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 'વિશ્વ સાયકલ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 જૂન 3 જૂન 9 જૂન 16 જૂન 22 જૂન 3 જૂન 9 જૂન 16 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘હર ઘર દસ્તક' અભિયાનના કેટલામાં તબક્કાની શરૂઆત કરવામાં આવી છે ? ત્રીજા (3.0) બીજા (2.0) ચોથા (4.0) પાંચમાં (5.0) ત્રીજા (3.0) બીજા (2.0) ચોથા (4.0) પાંચમાં (5.0) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP