Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ? પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સામાન્ય રીતે દર એક કિ.મી.ની ઊંડાઈએ જતાં આશરે કેટલા તાપમાનનો વધારો થાય છે ? 30° 20° 15° 10° 30° 20° 15° 10° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Jack gave me the ___ light (Permission or approval) on the project. green yellow none red green yellow none red ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 1/30 3/10 3/40 3/20 1/30 3/10 3/40 3/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તેલાવ માતાનો મેળો કયાં ભરાય છે ? ગરબાડા ચરાડા બારાવાડ આજોલ ગરબાડા ચરાડા બારાવાડ આજોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? બહાર જવું પીવું ફરીવાર સુગંધ ફેલાવવી બહાર જવું પીવું ફરીવાર સુગંધ ફેલાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP