કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પ્રવાસીઓના ડેટા બેંકના વિસ્તરણ માટે માઇગ્રેશન સર્વ કરવાની ઘોષણા કરી ? કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે જુલજાના નામક ઘન ઈંધણવાળુ રોકેટ લૉન્ચ કર્યું ? અફઘાનિસ્તાન સાઉદી અરબ ઈરાન કુવૈત અફઘાનિસ્તાન સાઉદી અરબ ઈરાન કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 'વિશ્વ સાયકલ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 9 જૂન 16 જૂન 3 જૂન 22 જૂન 9 જૂન 16 જૂન 3 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોના આંતરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 4 જૂન 22 જૂન 18 જૂન 17 જૂન 4 જૂન 22 જૂન 18 જૂન 17 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ક્રેડિટ લિન્કડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. લોક કલ્યાણ પોર્ટલ જન કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ જન કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) NeSDAના અહેવાલ અનુસાર, નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ ડિલીવરી એસેસમેન્ટ (NeSDA)માં ક્યા રાજ્યને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું ? કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP