કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યનું પ્રથમ લકઝરી પર્યટન ક્રૂઝ જહાજ ‘એમ્પ્રેસ’ લૉન્ચ કરાયું ? કર્ણાટક કેરળ તમિલનાડુ ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નિપુણ (National Initiative for Promoting Upskilling of Nirman - NIPUN) ક્યા મંત્રાલયની પહેલ છે ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બાલિકા પંચાયત પહેલ ગુજરાતના ક્યા જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી ? ડાંગ સુરત કચ્છ રાજકોટ ડાંગ સુરત કચ્છ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પુનીત સાગર અભિયાનનું આયોજન કોણે કર્યું હતું ? CRPF BSF NCC ભારતીય સૈન્ય CRPF BSF NCC ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2025 2024 2023 2026 2025 2024 2023 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સરફેસ ટુ સરફેસ મિસાઈલ પૃથ્વી-IIનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તેની રેન્જ કેટલી છે ? 1000 KM 450 KM 350 KM 500 KM 1000 KM 450 KM 350 KM 500 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP