Talati Practice MCQ Part - 6 ‘ગૃહસ્થ’ કયો સમાસ છે ? ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Find the correct word for : 'One who does job of driving other's car is ___' chef driver owner chauffeur chef driver owner chauffeur ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહેશ જો તેની રોજની ઝડપના 3/4ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપનાં 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ? 75 મિનિટ 100 મિનિટ 60 મિનિટ 45 મિનિટ 75 મિનિટ 100 મિનિટ 60 મિનિટ 45 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Spell Check. Canscience Concience Conscience Canscience Canscience Concience Conscience Canscience ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ મધમાખીની જાતો પૈકી કઈ મધમાખીની જાત ઈટાલિયન છે ? એપિસ સિરાના ઈન્ડિકા એપિસ ફ્લોરી એપિસ મેલીફેરા એપિસ ડોરસાટા એપિસ સિરાના ઈન્ડિકા એપિસ ફ્લોરી એપિસ મેલીફેરા એપિસ ડોરસાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાલુકા કક્ષાએ ગૌણ વનપેદાશ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? તાલુકા ઉપપ્રમુખ તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય તાલુકા પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી તાલુકા ઉપપ્રમુખ તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય તાલુકા પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP