કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

UNCTAD ની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી.
ઓરછા શહેર નર્મદા નદીને કિનારે સ્થિત છે.
UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 'ઇન્વેસ્ટ ઈન્ડિયા'ને એનાયત થયો.
ઈન્વેસ્ટ ઇન્ડિયા એ ભારતની રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં કયા હેતુ માટે કેન્દ્ર સરકારે મૂડીલક્ષી અને ઔધોગિક ખર્ચ માટે વધારાના રૂ.10,200 કરોડના બજેટની જોગવાઇ કરી છે ?

પર્યાવરણને અનુકૂળ ઉર્જાના ઉત્પાદન માટે
ઔદ્યોગિક માળખાગત સુવિધાના સર્જન માટે
સ્થાનિક સ્તરે સંરક્ષણ ઉપકરણના ઉત્પાદન માટે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ નક્કી કરે તે
રાષ્ટ્રપતિ માનવાધિકાર આયોગના અધ્યક્ષ
સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન
નીતિ આયોગના સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP