કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં માનવ અધિકાર પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 12 સપ્ટેમ્બર, 1993 28 સપ્ટેમ્બર, 1993 12 ઓક્ટોબર, 1992 12 ઓક્ટોબર, 1993 12 સપ્ટેમ્બર, 1993 28 સપ્ટેમ્બર, 1993 12 ઓક્ટોબર, 1992 12 ઓક્ટોબર, 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના સુર સરોવર અને લોનાર સરોવરનો ભારતની કેટલામી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? 38મી અને 39મી 40મી અને 41મી 39મી અને 40મી 41મી અને 42મી 38મી અને 39મી 40મી અને 41મી 39મી અને 40મી 41મી અને 42મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કોને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો મળેલ નથી ? જગદીશ ચંદ્ર બોઝ ચંદ્રશેખર વેંકટ રામન મેઘનાથ સાહા GMRT જગદીશ ચંદ્ર બોઝ ચંદ્રશેખર વેંકટ રામન મેઘનાથ સાહા GMRT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ' ના વર્ષ 2020ની થીમ જણાવો ? Stand up for someone's rights today Our rights, our freedoms, always. Recover better-stand up for human rights. Stand up for The human rights. Stand up for someone's rights today Our rights, our freedoms, always. Recover better-stand up for human rights. Stand up for The human rights. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ત્સો કાર વેટલેન્ડ સંકુલ ભારતનું કેટલામું પસંદગી પામેલ રામસર સ્થળ છે ? 44 41 40 42 44 41 40 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું છે ? તામિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત તામિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP