Talati Practice MCQ Part - 6 સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ? વલ્લભભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ ગાંધીજી નીલકંઠરાય છત્રપતિ વલ્લભભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ ગાંધીજી નીલકંઠરાય છત્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ? ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયો ઍવોર્ડ માનવ હક્કોને સ્પર્શે છે ? રાજાજી ઍવોર્ડ રાજીવ ગાંધી ઍવોર્ડ નેલ્સન મંડેલા ઍવોર્ડ માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ રાજાજી ઍવોર્ડ રાજીવ ગાંધી ઍવોર્ડ નેલ્સન મંડેલા ઍવોર્ડ માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયુ પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે ઓળખાય છે ? કીંગફિશર મોર ફ્લેમિંગો બાજ કીંગફિશર મોર ફ્લેમિંગો બાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ? બંને છેડા બંધ એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને બંને છેડા ખુલ્લા બંને છેડા બંધ એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને બંને છેડા ખુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' શરતવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP