Talati Practice MCQ Part - 6 સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે ? તાપી નવસારી સુરત ડાંગ તાપી નવસારી સુરત ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? તકલિફ દીક્ષાજ થકાવટ ડુંગડી તકલિફ દીક્ષાજ થકાવટ ડુંગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? ક્ષુપ છોડ વેલો વૃક્ષ ક્ષુપ છોડ વેલો વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ગ્રામસભાની કામગીરી નથી ? ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Fill in the blank with modal auxiliry: "You ___ wait outside." need ought to have dare must need ought to have dare must ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હૃદયકમળ’ કયો સમાસ છે ? દ્વંદ્વ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP