Talati Practice MCQ Part - 6
‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

બિરસા મુંડા
ગોવિંદ ગુરુ
લાલા લજપતરાય
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
200 મીટરની રેસમાં, A એ Bને 10 મીટરથી હરાવે છે અથવા તો 2 સેકન્ડથી હરાવે છે તો Bની ઝડપ કેટલી છે ?

10 મીટર/સેકન્ડ
5 મીટર/સેકન્ડ
8 મીટર/સેકન્ડ
100/19 મીટર/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે ?

એપ્રિલ
મે
ફેબ્રુઆરી
જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

લૉર્ડ નોર્થબ્રુક
જનરલ ઓ. ડાયર
વિન્સ્ટન ચર્ચિલ
વેલેન્ટાઈન ચિરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP