Talati Practice MCQ Part - 6
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ?

11111
11
89999
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

જવાહરલાલ નહેરુ
નરેન્દ્ર મોદી
બાબાસાહેબ આંબેડકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપંથા ચડ્યા’’ - કયા છંદનું ઉદાહરણ છે ?

પૃથ્વી
મંદાક્રાન્તા
મનહર
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો :
તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો.

વિકલ્પવાચક સંયોજક
કારણવાચક સંયોજક
પરિણામવાચક સંયોજક
સમુચ્ચયવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર

પરંતપ
વિશ્વંભર
વિભાવસુ
આશુતોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP