Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
ઉચ્છંગરાય ઢેબર
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ?

રૂા. 15000
રૂા. 10000
રૂા. 12000
રૂા. 5000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

ગુરૂવાર
ગુરુવાર
ગૂરુવાર
ગૂરૂવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ?
સેજ્ય

સજાવટ
સેજ, શય્યા
સજળ
સેજલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
2/3 ભાગ સુધી પાણી ભરેલું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતાં ટેન્કરમાંનું પાણી...

પાછળ તરફ ધકેલાશે
ઉપર તરફ ચઢશે
કોઈ અસર પામશે નહીં
આગળ તરફ ધકેલાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

હિન્દુ અનાથ આશ્રમ
ગોપાળદાસની હવેલી
મોહનલાલ પંડ્યાનું મકાન
સંતરામ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP