Talati Practice MCQ Part - 6 કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ અંતર્ગત ‘જૈવ આરક્ષિત ક્ષેત્રો’ બનાવવામાં આવે છે ? યુનેસ્કો યુનિસેફ IUCN એક પણ નહિ યુનેસ્કો યુનિસેફ IUCN એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ? જમદગ્નિ વિદુર ગૌતમ અત્રિ જમદગ્નિ વિદુર ગૌતમ અત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ? વડનગર સિદ્ધપુર પાટણ મોઢેરા વડનગર સિદ્ધપુર પાટણ મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. રામ + આયન = રામાયણ પરિ + નામ = પરિણામ સ + બંધ = સંબંધ નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ પરિ + નામ = પરિણામ સ + બંધ = સંબંધ નમસ + કાર = નમસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ? મકરંદ દવે બાલમુકુંદ દવે પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી મકરંદ દવે બાલમુકુંદ દવે પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાજ્યના યોજના બૉર્ડના અધ્યક્ષ કોણ હોય છે ? સમાજ કલ્યાણ મંત્રી મુખ્ય સચિવ મુખ્યમંત્રી રાજ્યપાલ સમાજ કલ્યાણ મંત્રી મુખ્ય સચિવ મુખ્યમંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP