Talati Practice MCQ Part - 6
એક ટુકડીમાં છોકરાઓ અને છોકરીઓ 5:3 ના પ્રમાણમાં હતા તેમાંથી 10 છોકરાઓ જતા રહ્યા તો પ્રમાણ 1:1 રહે છે તો ટુકડીમાં કુલ કેટલા વ્યક્તિ હતા ?
Talati Practice MCQ Part - 6
સોનુ, નરેશ અને અવિનાશે ધંધામાં 3:5:7ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂા. 9000નું રોકાણ કર્યું તો કુલ મૂડીરોકાણ કેટલું ?