Talati Practice MCQ Part - 6 અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. અંતઃગ્રહણ ઉત્સર્જન આપેલ તમામ રસ સંકોચન અંતઃગ્રહણ ઉત્સર્જન આપેલ તમામ રસ સંકોચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? કુંવરજીભાઈ આપેલ તમામ કલ્યાણજી મહેતા આપેલ પૈકી એક પણ નહીં કુંવરજીભાઈ આપેલ તમામ કલ્યાણજી મહેતા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 We ___ throw garbage on the road. should not has not had not does not should not has not had not does not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ? નરસિંહ મહેતા મીરાંબાઈ વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા મીરાંબાઈ વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 10 મીટર 38 મીટર 24 મીટર 28 મીટર 10 મીટર 38 મીટર 24 મીટર 28 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ગ્રામ ન્યાયાલય અધિનિયમ સાથે કયુ વર્ષ સંબંધિત છે ? 2002 2004 2008 2000 2002 2004 2008 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP