Talati Practice MCQ Part - 6 ___ કૃદંતને ‘નાર’ પ્રત્યય લાગે છે. ભૂત હેત્વર્થ વર્તમાન ભવિષ્ય ભૂત હેત્વર્થ વર્તમાન ભવિષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ? વી. યશઘરન પી. ભારતી મનોજસિંહ હરકિસન મહેતા વી. યશઘરન પી. ભારતી મનોજસિંહ હરકિસન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે ? તાપી ડાંગ નવસારી સુરત તાપી ડાંગ નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કયા બે મહિનાના પ્રથમ દિવસ હંમેશા સમાન વાર હોય ? એપ્રિલ - ડિસેમ્બર એપ્રિલ - જુલાઈ માર્ચ - ડિસેમ્બર જુલાઈ - નવેમ્બર એપ્રિલ - ડિસેમ્બર એપ્રિલ - જુલાઈ માર્ચ - ડિસેમ્બર જુલાઈ - નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. અપાદાન વિભક્તિ કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અધિકરણ વિભક્તિ અપાદાન વિભક્તિ કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અધિકરણ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બ્રિટિશ સરકારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે 15 ડિસેમ્બર, 1885ના રોજ કોની નિમણૂંક કરી હતી ? શેઠ ચીમનલાલ ગીરધરલાલ શેઠ હકમચંદ વાલચંદ સરદાર પટેલ શેઠ રણછોડલાલ છોટાલાલ શેઠ ચીમનલાલ ગીરધરલાલ શેઠ હકમચંદ વાલચંદ સરદાર પટેલ શેઠ રણછોડલાલ છોટાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP