કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રજા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા 'અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ' માં કેટલા પરિણામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? 44 42 40 41 44 42 40 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં INS વાગીર નામની સબમરીન ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે ? મુંબઈ વિશાખાપટ્ટનમ કોલકાતા ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ કોલકાતા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં સ્વાઇન ફ્લૂ વાયરસનો એક પ્રકાર H1N1નો મનુષ્યમાં ચેપ લાગવાનો પ્રથમ કેસ જોવા મળ્યો ? ચીન કેનેડા મેક્સિકો ફિલીપાઇન્સ ચીન કેનેડા મેક્સિકો ફિલીપાઇન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં OTT પ્લેટફોર્મને કેન્દ્ર સરકારના કયા મંત્રાલયના નિયમન હેઠળ લાવવામાં આવ્યું છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી સંરક્ષણ કાયદો અને ન્યાય માહિતી અને પ્રસારણ વિજ્ઞાન અને ટેકનોલોજી સંરક્ષણ કાયદો અને ન્યાય માહિતી અને પ્રસારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના 'ભીષ્મ પિતામહ' કેશુભાઈ પટેલ કઈ બેઠક/બેઠકો પરથી ધારાસભ્ય રહ્યા હતા ? આપેલ તમામ મોરબી કાલાવાડ ગોંડલ આપેલ તમામ મોરબી કાલાવાડ ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત રેટિંગ્સે નાણાકીય વર્ષ 2021 માં ભારતના જીડીપીની કેટલી ટકાવારીનો અંદાજ લગાવ્યો છે ? -6.9% આમાંથી કોઈ નહિ -7.1% -7.8% -6.9% આમાંથી કોઈ નહિ -7.1% -7.8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP