Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ? સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ. મેહુલો ગાજે ને માધવ નાચે લક્ષ ચોરાસી મારો ચૂડલો રે હાં રે કોઈ માધવ લો સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ. મેહુલો ગાજે ને માધવ નાચે લક્ષ ચોરાસી મારો ચૂડલો રે હાં રે કોઈ માધવ લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ. આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ? દલિત ઉદ્ધારક સભા બહિષ્કૃત હિતકારિણી સભા અસ્પૃશ્યતા નિવારણ સભા અસમાનતા નિવારણ સભા દલિત ઉદ્ધારક સભા બહિષ્કૃત હિતકારિણી સભા અસ્પૃશ્યતા નિવારણ સભા અસમાનતા નિવારણ સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો. ચુનીલાલ ભાવસાર મૂળશંકર વ્યાસ અમૃતલાલ ઠક્કર પ્રભુલાલ પટેલ ચુનીલાલ ભાવસાર મૂળશંકર વ્યાસ અમૃતલાલ ઠક્કર પ્રભુલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? વેલેન્ટાઈન ચિરોલ જનરલ ઓ. ડાયર વિન્સ્ટન ચર્ચિલ લૉર્ડ નોર્થબ્રુક વેલેન્ટાઈન ચિરોલ જનરલ ઓ. ડાયર વિન્સ્ટન ચર્ચિલ લૉર્ડ નોર્થબ્રુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ડાંગના ગાંધી તરીકે કોણ જાણીતું છે ? રતુભાઈ અદાણી ઘેલુભાઈ નાયક મોતીભાઈ અમીન છોટુભાઈ નાયક રતુભાઈ અદાણી ઘેલુભાઈ નાયક મોતીભાઈ અમીન છોટુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. પ્રથમા દ્વિતીયા તૃતીયા ચતુર્થી પ્રથમા દ્વિતીયા તૃતીયા ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP