Talati Practice MCQ Part - 6 અમદાવાદ શહેર ___ ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે ? 2 4 1 3 2 4 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના' અંતર્ગત નવાં નાણાંકીય વર્ષથી લાભાર્થીને કેટલી સહાય ચૂકવવામાં આવશે ? રૂ. 2,50,000 રૂ. 1,50,000 રૂ. 75000 રૂ. 1,00,000 રૂ. 2,50,000 રૂ. 1,50,000 રૂ. 75000 રૂ. 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8%ના કેટલી રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,800 થાય ? 4,000 4,800 4,500 5,500 4,000 4,800 4,500 5,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતની રાષ્ટ્રીય આવક ગણવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ? દાદાભાઈ નવરોજી ફિન્ડલે શિરાસ પી.સી. મહાલનોબિસ રમેશચંદ્ર દત્ત દાદાભાઈ નવરોજી ફિન્ડલે શિરાસ પી.સી. મહાલનોબિસ રમેશચંદ્ર દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ મક્તા રદીફ મત્લા કાફિયા મક્તા રદીફ મત્લા કાફિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શીંગવડો નદી પર કયો ધોધ આવેલો છે ? ઝાંઝરી ઝમજીર વીરા ઝાજમેર ઝાંઝરી ઝમજીર વીરા ઝાજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP