Talati Practice MCQ Part - 6 ચંદ્ર અને ભાગા બે નદીઓ ભેગી થઈને કઈ નદી બનાવે છે ? ગંગા કોસી ચિનાબ સિંધુ ગંગા કોસી ચિનાબ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ? લલિત આર. દલાલ હરિલાલ એમ. સુથાર અનિલકુમાર પટેલ ગોરધનદાસ વી.ગજ્જર લલિત આર. દલાલ હરિલાલ એમ. સુથાર અનિલકુમાર પટેલ ગોરધનદાસ વી.ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો a ≠ 0, B ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___. a¹⁸b²⁴ a⁰b⁰ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ a¹⁸b²⁴ a⁰b⁰ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ? વીરમદેવ રામદેવ અર્જુનદેવ ત્રિભુવનપાળ વીરમદેવ રામદેવ અર્જુનદેવ ત્રિભુવનપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય કયાંથી ? બાથી કશું બોલાયું નહીં. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય કયાંથી ? બાથી કશું બોલાયું નહીં. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શીંગવડો નદી પર કયો ધોધ આવેલો છે ? ઝાંઝરી વીરા ઝમજીર ઝાજમેર ઝાંઝરી વીરા ઝમજીર ઝાજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP