કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા સ્માર્ટ સિટી માટેની રૂપરેખા ઘડવા માટે વિશ્વના કુલ 36 શહેરો પસંદ કરાયા તેમાંથી ભારતના કયા શહેર / શહેરોનો સમાવેશ થાય છે ?
1. બેંગલુરુ
2. ફરીદાબાદ
3. ઈન્દોર
4. હૈદરાબાદ
5. વડોદરા

માત્ર 1,2,3
માત્ર 2,3,4,5
માત્ર 1,2,3,4
માત્ર 1,3,4,5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

ભારતે અપ્રસાર સંધિ(NPT) પર હસ્તાક્ષર કરેલ નથી.
ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ (GCNEP)એ વિશ્વનું પ્રથમ પરમાણુ ઊર્જા ભાગીદાર કેન્દ્ર છે.
ભારતમાં વર્તમાનમાં 25 પરમાણુ ઊર્જા રિએક્ટરો છે.
GCNEPનું કેન્દ્ર હરિયાણા રાજ્યમાં આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ?

લાઓસ
બ્રુનેઇ
ઈન્ડોનેશિયા
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશના પૂર્વ બેટ્સમેન જ્હોન એડરિકનું અવસાન થયું છે ?

ન્યૂઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા
આમાંથી એક પણ નહિ
ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP