કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 36મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? મહારાષ્ટ્ર ઓડિશા મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને બસની ટીકીટમાં 50%ની છૂટ આપવા માટે ‘નારી કો નમન' યોજના શરૂ કરી ? ઉત્તર પ્રદેશ હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો બુરહાનપુર જિલ્લો દેશનો પ્રથમ હર ઘર જલ જિલ્લો બની ગયો છે ? ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે ભારતીય નૌસેના માટે SPRINT ચેલેન્જનું અનાવરણ કર્યું ? વિશાખાપટ્ટનમ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ક્યા શહેરને 2022-23 માટે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની પ્રથમ સાંસ્કૃતિ અને પર્યટન રાજધાની તરીકે પસંદ કરાયું ? નવી દિલ્હી વારાણસી શ્રીનગર અમદાવાદ નવી દિલ્હી વારાણસી શ્રીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2011ની કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ ટોચના સ્થાને છે ? દિલ્હી ચંડીગઢ લદાખ પુડુચેરી દિલ્હી ચંડીગઢ લદાખ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP