Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કર્તરી વાક્યરચના શોધો.

મહારાજે તરત ભાણું તૈયાર કર્યું
મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતાં.
મહારાજ વડે તરત ભાણું તૈયાર કરાવાયું.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ?

નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ
તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ
ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ
ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમ મજબ ગોઠવો :
ત્રણ, ત્યાં, ગૃહ, જ્યોતિ, ગુંજ, જ્ઞાન.

ગૃહ, ગુંજ, જ્ઞાન, જ્યોતિ, ત્રણ, ત્યાં
ગુંજ, ગૃહ, જ્યોતિ, ત્રણ, જ્ઞાન, ત્યાં
ગુંજ, ગૃહ, જ્ઞાન, જ્યોતિ, ત્યાં, ત્રણ
ગૃહ, ગુંજ, જ્યોતિ, ત્યાં, ત્રણ, જ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જો એક ગાડી 300 કિ.મી.નું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે તો તે ગાડીની સરેરાશ પ્રતિ કલાકની ઝડપ જણાવો.

91 કિ.મી.
100 કિ.મી.
97 કિ.મી.
78 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સલ્તનકાળ દરમ્યાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

મુહમ્મદાબાદ-ચાંપાનેર
મુસ્તફાબાદ-જૂનાગઢ
મુહમ્મદાબાદ-મહેમદાબાદ
અહમદગર-હિંમતનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP