Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : રમેશે રઘુને રમત રમવા બોલાવ્યો.

ઉપમા
રૂપક
વર્ણાનુપ્રાસ
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સાહિત્યકારોના નામ-ઉપનામની સાચી જોડ શોધો.
1. મનુભાઈ પંચોળી
2. ઉમાશંકર જોષી
3. દિનકરરાય વૈદ્ય
4. કુન્દનિકા કાપડિયા
P. મીનપિયાસી
Q. સ્નેહદાન
R. દર્શક
S. વાસુકિ

1-Q, 2-R, 3-S, 4-P
1-P, 2-Q, 3-R, 4-S
1-R. 2-P, 3-S, 4-Q
1-R, 2-S, 3-P, 4-Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે, તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π=3.14)

38.26 મી.²
24.26 મી.²
38.26 મી.²
15.24 મી.²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP