Talati Practice MCQ Part - 7 વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. - અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં નિર્વાચીત ઉમેદવારોમાં મહિલા અનામતની ટકાવારી કેટલી છે ? 50% 35% 33% 40% 50% 35% 33% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે ? ક્ષારક તટસ્થ એસિડિક બેઝિક ક્ષારક તટસ્થ એસિડિક બેઝિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા પ્રાણીમાં હૃદય ત્રિખંડી હોય છે ? મધમાખી વ્હેલ દેડકો મગર મધમાખી વ્હેલ દેડકો મગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? શૈવલીનિ શૈવલિની શૈવલીની શૈવલિનિ શૈવલીનિ શૈવલિની શૈવલીની શૈવલિનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વડોદરા ગાયકવાડની રાજધાની કયા વર્ષે બની ? 1700 1734 1712 1728 1700 1734 1712 1728 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP