Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા યમક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 80 ટકાના 90 ટકાના 10 ટકા કેટલા થાય ? 7.2 ટકા 72 ટકા 0.077 ટકા 0.72 ટકા 7.2 ટકા 72 ટકા 0.077 ટકા 0.72 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ? સત્યાગ્રહ સેવાગ્રામ સ્વરાજ હૃદયકુંજ સત્યાગ્રહ સેવાગ્રામ સ્વરાજ હૃદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભે સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વિભાજીત કરી છે ? 5 4 3 2 5 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ___ ખાતે ઉજવાય છે. તાપી છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી છોટાઉદેપુર નર્મદા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બજારમાં મળતી ચિપ્સ (કાતરી)ના પેકેટમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા પેકેટમાં કયો વાયુ ભરે છે ? આયર્ન હાઈડ્રોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ક્લોરીન આયર્ન હાઈડ્રોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ક્લોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP