Talati Practice MCQ Part - 7
સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા કયાં આવેલી છે ?

બેંગલોર
ભોપાલ
નવી દિલ્હી
દહેરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ખેલ મહાકુંભની દોડ સ્પર્ધામાં A ખેલાડી, B ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે અને B ખેલાડી તે દોડ સ્પર્ધામાં જ C ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે તો A ખેલાડી, C ખેલાડીને કેટલા મીટરથી હરાવી શકે ?

19
27
8
11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

58
60
49
54

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત પંચાયત ધારા, 1993 અનુસાર ગ્રામ પંચાયતોને કેટલા કામો સોંપવામાં આવ્યા છે ?

112 કામો
100 કામો
118 કામો
108 કામો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP