Talati Practice MCQ Part - 7
બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?

ઝારખંડ
આસામ
તેલંગાણા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આહાર શ્રૃંખલામાં પ્રથમ ક્રમે નીચેના પૈકી શું હોય છે ?

દ્વિતિયક્રમના માંસાહારી
માંસાહારી
ઉત્પાદકો
તૃણાહારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે પૈકીનો કયો રોગ એડીસ મચ્છર દ્વારા ફેલાતો નથી ?

ડેન્ગ્યુ
ચીકનગુનિયા
યલો ફિવર
જાપાનીઝ એન્ડીફેલાઈટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP