Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કઈ નદી મુખત્રિકોણ બનાવતી નથી ?

ગોદાવરી
તાપી
બ્રહ્મપુત્રા
ગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચુ શિખર કયું છે ?

દોદાબેટ્ટા
ગુરુશિખર
કળસુબાઈ
અનાઈમુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ?

ભાવનગર
કચ્છ
જૂનાગઢ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP