Talati Practice MCQ Part - 7 ‘ધૂળ ખંખેરવી’ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? ધૂળ સાફ કરવી સફાઈ કરવી ખૂબ પ્રશંસા કરવી ખૂબ ધમકાવવો ધૂળ સાફ કરવી સફાઈ કરવી ખૂબ પ્રશંસા કરવી ખૂબ ધમકાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિરોધાર્થી શબ્દ લખો : સંયોગ વિનિયોગ યોગ વિયોગ સુયોગ વિનિયોગ યોગ વિયોગ સુયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયો એક મૃદુકાય સમુદાયનો જીવ નથી ? ગોકળગાય ઓકટોપસ કાયટોન જળો ગોકળગાય ઓકટોપસ કાયટોન જળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિરુદ્ધાર્થી શબ્દ લખો. : ઉન્નતિ અને હેત અવનતિ - દ્વેષ અવમતિ - વહાલ સન્મતિ - ખિન્ન ઉન્મતિ - રાગ અવનતિ - દ્વેષ અવમતિ - વહાલ સન્મતિ - ખિન્ન ઉન્મતિ - રાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં ‘રૂઆબભેર’ શું છે ? સંયોજક કૃદંત વિશેષણ ક્રિયા વિશેષણ સંયોજક કૃદંત વિશેષણ ક્રિયા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 It is desirable to take ___ in any business if you want to make profit. advise risk loan recourse advise risk loan recourse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP