Talati Practice MCQ Part - 7
કાઠી ભરત અને મોચી ભરત માટે કયો જિલ્લો જાણીતો છે ?

કચ્છ
પાટણ
અમરેલી
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા ?

મૈત્રક
રાષ્ટ્રકૂટો
ચાલુક્ય
ગુર્જર-પ્રતિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

હું પત્ર લખું છું
મને પત્ર લખ્યો
મેં પત્ર લખાવ્યો
મારા વડે પત્ર લખાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું હતું ?

ચંદ્રગુપ્ત મૌર્ય
શેરશાહ સૂરી
ડેલહાઉસી
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત કયાં થઈ હતી ?

સુરત
અમદાવાદ
વડોદરા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP